ચૂંટણી / લોકસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો ક્યાં કેટલું થયું વોટિંગ?

Lok Sabha Election 2019: In the first step, know how much voting?

લોકતંત્રનો સૌથી મોટો મહાપર્વ એટલે ચૂંટણી અને આજે લોકસભા ચૂંટણી માટે પહેલાં તબક્કાનું વોટિંગ આખરે પૂર્ણ થઇ ગયું છે. ત્યારે પ્રથમ તબક્કાની લોકસભા ચૂંટણી માટે દેશનાં 20 રાજ્યોમાં 2 કેન્દ્રશાસિત પ્રદેશ સહિત 91 સીટો પર મતદાતાઓએ પોતાનાં મતાધિકાર કર્યું છે. દરેક જગ્યાએ આજ સવારનાં 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું હતું અને કેટલાંક અતિ સંવેદનશીલ વિસ્તારોમાં સાડા સાતથી મતદાન શરૂ થયું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ