એક્ઝિટ પોલ / ઇ-વોટિંગ સર્વેમાં પણ NDAનો દબદબો, જાણો કેટલી બેઠકો મળી રહી છે?

Lok sabha election 2019 exit polls project nda

લોકસભા ચૂંટણી ર૦૧૯ના પરિણામો પૂર્વે એક્ઝિટ પોલનાં તારણોએ સ્પષ્ટ કરી દીધું છે કે હવે ફરી એક વાર મોદી સરકાર સત્તારૂઢ થશે. આ દરમિયાન આજે વધુ આંકડા સામે આવ્યા છે. વાસ્તવમાં ટીવી ન્યૂઝ ચેનલ ‘આજતક’એ પ્રથમવાર અનોખો પ્રયાસ કરીને જનતાને ઇ-વોટિંગની તક આપી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ