ચૂંટણી / આ રાજ્યોમાં જનતાને કોંગ્રેસથી કોઇ વાંધો નહીં, પણ કેન્દ્રમાં તો ઇચ્છે 'મોદી સરકાર'

Lok Sabha Election 2019: Exit Polls predicts Rajasthan madhya pradesh and chattisgarh support bjp

લોકસભા ચૂંટણીનાં પરિણામોની જાહેરાત પહેલા એગ્ઝિટ પોલ અનુસાર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં રાજ્યનાં લોકોને કોંગ્રેસથી કોઇ આપત્તિ નથી. જો કે, એગ્ઝિટ પોલમાં અહીંનાં લોકો કેન્દ્રમાં મોદી સરકારને ઇચ્છી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ