મોદી સરકારનાં આ નિર્ણયોએ Exit Pollમાં દેખાડ્યો જાદુ, NDAને પહોંચાડી 300 પાર | Lok Sabha Election 2019: Exit Polls PM Narendra Modi best action plan 
        કોરોનાવાયરસ

Exit Poll 2019 / મોદી સરકારનાં આ નિર્ણયોએ Exit Pollમાં દેખાડ્યો જાદુ, NDAને પહોંચાડી 300 પાર

Lok Sabha Election 2019: Exit Polls PM Narendra Modi best action plan

લોકસભા ચૂંટણી 2019નાં સાતે સાત તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે ગઈ કાલનાં રવિવારનાં રોજ સામે આવેલા લગભગ મોટા ભાગનાં એગ્ઝિટ પોલમાં ફરી એક વાર ભાજપની આગેવાની હેઠળ NDAને જ સ્પષ્ટ બહુમત મળતી દર્શાવવામાં આવી છે. ત્યારે છેલ્લાં 5 વર્ષ દરમ્યાન મોદી સરકાર અનેક મુદ્દાઓને લઇને વિપક્ષનાં નિશાન પર રહી છે. જો કે, સરકારે અનેક એવાં કાર્યો કર્યા છે. જેને આમ જનતાનાં મનમાં ખૂબ સારી એવી છાપ છોડી દીધી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ