ચૂંટણી / SCમાં દુઃખ વ્યક્ત કર્યા બાદ રાહુલે ફરીથી કરાવ્યાં સૂત્રોચ્ચાર, 'ચોકીદાર ચોર હૈ'

Lok Sabha Election 2019: Chowkidar chor hai slogans in Rahul Gandhi's Amethi rally

રાહુલ ગાંધીએ સોમવારનાં રોજ સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંધનામામાં 'ચોકીદાર ચોર હૈ'નાં સૂત્રો પર સફાઇ આપતા કહ્યું કે, આવું ચૂંટણીનાં જોશમાં કહી દીધું, જે ફરી નહીં કહીએ. પરંતુ સોમવારનાં રોજ જ અમેઠી રેલીમાં રાહુલે આ સૂત્ર લોકો દ્વારા પણ કહેવડાવ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ