ચૂંટણી / પહેલા તબક્કાની ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ, 11 એપ્રિલે મતદાન...

Lok Sabha election 2019 Campaigning for first phase to end

લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલના રોજ યોજાશે. પ્રથમ તબક્કામાં 20 રાજ્યોના 91 લોકસભા બેઠકને લઇને મતદાન થશે. પ્રથમ તબક્કામાં કેન્દ્રીય પ્રધાન નિતીન ગડકરી ભાવિ મતપેટીમાં બંધ થશે.

બ્રેકિંગ ન્યૂઝ