ચૂંટણી / ભાજપનાં આ ઉમેદવાર છે સાઉથનાં 'બાહુબલી', રેકોર્ડ છે 242 ક્રિમિનલ કેસ

Lok Sabha Election 2019: 242 of criminal cases pending kerala bjp leader k surendran pathanamthitta Seat

ચૂંટણી લડવા સમયે તમામ ઉમેદવારોને પોતાનાં ગુનાકીય રેકોર્ડ ચૂંટણી આયોગને આપવાનો હોય છે. લોકસભા ચૂંટણી 2019માં એક એવાં રાજનેતા પણ ચૂંટણી લડી રહેલ છે કે જેનાં ઉપર 10-20 નહીં પરંતુ 242 ગુનાકીય કેસો દાખલ છે. જેમાંથી 222 પ્રકરણ તો માત્ર 2 દિવસમાં જ દાખલ કરાયાં હતાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ