ચૂંટણી / ગુજરાતમાં 23 ઍપ્રિલે લોકશાહીનો મહાપર્વ, જુઓ તૈયારીઓ આંકડામાં

Lok Sabha Election 2019: 23th April in the Gujarat of democracy, see preparations in statistics

લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીને લઈને તૈયારીઓ આખરે પૂર્ણ કરી દેવાઇ છે. રાજ્યમાં કુલ 51 હજાર 851 મતદાન મથકો પર આવતી કાલે મતદાન થશે. જે માટે શહેરી વિસ્તારમાં 17 હજાર 430 મતદાન મથકો અને ગ્રામ્ય વિસ્તારમાં 34 હજાર 421 મતદાન મથકોની વ્યવસ્થા કરાઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ