પરિણામ / મોદીની મદદથી પણ ના થઇ નિરહુઆની જીત, આ સેલેબ્સ પણ હાર્યા

lok-sabha-declared-election-results-2019-nirahua-jaya-prada-lost-list-of-celebs-who-lost

લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આ વખતે સિનેમાના ઘણાં સેલેબ્સે રાજકારણમાં ડેબ્યૂ કર્યું હતું તો કેટલાંક પહેલેથી જ રાજકારણમાં જોડાયેલા હતાં. કેટલાંક સ્ટાર્સ મોદી લહેરમાં જીતી ગયા તો કેટલાંક ખરાબ રીતે હાર્યા પણ છે. હિંદી-ભોજપુરી તથા બંગાળી સિનેમાના કેટલાંક સ્ટાર્સ આ ચૂંટણીમાં હાર્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ