નિવેદન / કોંગ્રેસ નેતાનો સંસદમાં બફાટ, '....તો કેમ રાહુલ અને સોનિયાને જેલમાં નથી ધકેલી દેતાં?

Lok Sabha Congress leader Adhir Ranjan Chowdhury did you manage to send sonia rahul behind the bars

સંસદમાં બંને સદનોમાં આજે રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર લાવવામાં આવેલ ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઇ ગઇ છે. ત્યારે રાજ્યસભામાં જેપી નડ્ડા ધન્યવાદ પ્રસ્તાવને રજૂ કરશે અને લોકસભામાં પ્રતાપ સાંરગીએ પણ આ પ્રસ્તાવને ચર્ચા માટે રજૂ કર્યો છે. આ સિવાય લોકસભામાં આજે ગૃહમંત્રી અમિત શાહ તરફથી કિશન રેડ્ડીએ જમ્મુ-કશ્મીર આરક્ષણ સંશોધન વિધેયક રજૂ કર્યુ, ત્યારે આધાર સંશોધન વિધેયક અને વિશેષ આર્થિક જોન વિધેયક પણ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ