લાલ 'નિ'શાન

દ્વિપકલ્પ / ભારતનો આ વિસ્તાર જ્યાં વિકાસનું નામોનિશાન નથી, વોટ મળ્યાં પછી નેતાઓ ગાયબ

Lok Sabha Chunav Kairana Ground Report A New Form Of Exodus Villages Completely Deserted

લોકસભાના ચૂંટણી આવે ત્યારે નેતાઓને મતદારો યાદ આવે. અને તેમની સમસ્યાઓ પર મલહમ લગાવવાનું પણ યાદ આવે છે. પરંતુ આજે આપણે એક એવા વિસ્તારની વાત કરવા જઈ રહ્યા છે. જ્યાં એવું કહેવાય છે કે, કાંઈ બચ્યુ જ નથી. જેના કારણે, ગામોના ગામો ખાલી થઈ ગયા છે. ત્યારે દેશનો એવો ક્યો વિસ્તાર છે. જેની આવી પરિસ્થિત થઈ જવા છતાં વિકાસની વાતો કરનારા પહોંચ્યા નથી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ