Monday, October 14, 2019

ચૂંટણી / સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને અભિનંદન, ગોડસેની વિચારધારાવાળા લોકો સંસદમાં પહોંચ્યા : દિગ્વિજય સિંહ

Lok Sabha Chunav 2019 Result

દેશની સૌથી વધુ હાઇપ્રોફાઇલ બેઠક એવી ભોપાલ બેઠક પરથી કોંગ્રેસના દિગ્વિજય સિંહનો પરાજય થયો છે અને ભાજપના પ્રજ્ઞા ઠાકુરની જીત થઈ છે, ત્યારે દિગ્વિજય સિંહે પ્રજ્ઞા ઠાકુરને શુભકામના પાઠવી હતી.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ