ચૂંટણી / માયાવતીની મુસ્લિમોને અપીલ, ભાજપને હરાવવા કોંગ્રેસને ન કરો Vote

Lok Sabha 2019: Mayawati Akhilesh yadav and Ajit singh will address joint election rally in Saharanpur

સહારનપુરઃ લોકસભા ચૂંટણી 2019માં ભારતીય જનતા પાર્ટી બાદ હવે મહાગઠબંધન પણ જોશમાં છે. આજે સહારનપુરનાં દેવબંદમાં 'સામાજિક ન્યાયથી મહાપરિવર્તન' મહારેલીમાં બહુજન સમાજ પાર્ટીની મુખિયા માયાવતીએ ભાજપની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા. તેઓની સાથે સમાજવાદી પાર્ટીનાં મુખિયા અખિલેશ યાદવ તથા રાષ્ટ્રીય લોકદળનાં ચૌધરી અજિત સિંહનાં નિશાને પણ ભાજપની સાથે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ