અવસાન / કેન્દ્રીય મંત્રી પાસવાનના નાના ભાઇ અને સમસ્તીપુરથી સાંસદ રામચંદ્રનું નિધન

lok janshakti party mp ram chandra paswan passes away at rml hospital in delhi

બિહારના સમસ્તીપુરથી સાંસદ અને લોક જનશ્કિત પાર્ટીના વરિષ્ઠ નેતા રામચંદ્ર પાસવાનનું નિધન થઇ ગયું છે. હાર્ટ અટેક આવવાથી દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ભરતી હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ