ચક્રવૃદ્ધિ વ્યાજખોરો / માતાએ દિકરાની સારવાર માટે 5 લાખના બદલે વ્યાજખોરોને ચૂકવ્યા 13 લાખ રૂપિયા, રાજકોટના લોકદરબારનો કિસ્સો

Lok Durbar in Rajkot to solve the problems of the people on issues including land grabbing

રાજકોટમાં લોકદરબાદ દરમિયાન એક એવી માતા પણ પોતાની ફરિયાદ સાથે પહોંચી હતી કે, જેમણે વ્યાજના ચક્કરમાં 5 લાખની સામે 13 લાખ ચૂકવ્યા અને છતાં પરેશાની થઈ રહી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ