Video / બનાસકાંઠાના દિયોદરમાં ડાયરાનું આયોજન, ડાયરામા કરાયો નોટોનો વરસાદ

બનાસકાંઠાના દિયોદરમાં માળી સમાજ યુવક મંડળ દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીતા રબારી અને રાજભા ગઢવીના નામે ટિકિટનું વેચાણ કરવામાં આવ્યું હતું. જો કે ત્યાર બાદ ગીતા રબારી ડાયરામાં ન આવતા લોકો નિરાશ થયા હતા. મંદીના માહોલ વચ્ચે પણ ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. દિયોદરના પૂર્વ ધારાસભ્યએ નોટોનો વરસાદ કર્યો હતો..

બ્રેકિંગ ન્યૂઝ