લાલ 'નિ'શાન

Video / બનાસકાંઠાના વાવના કુંડાળીયમાં જોવા મળ્યાં તીડ, તીડ ફરી આવતા ખેડૂતોની ચિંતામાં થયો વધારો

બનાસકાંઠામાં ફરી એકવાર તીડનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. વાવના કુંડાળીયી,રાધેનેસડા ગામમાં તીડે આતંક મચાવ્યું છે. પવનની દિશા બદલાતા પાકિસ્તાનથી તીડ પરત આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે તીડને લઈન તંત્ર પણ અલર્ટ થયુ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ