સંકટ / પાકિસ્તાનથી આવેલી આફતને પગલે રાજસ્થાન- મધ્ય પ્રદેશ બાદ હવે ઉત્તર પ્રદેશમાં એલર્ટ

locusts attack up after rajsthan and madhya pradesh

એક તરફ દેશ હજી પણ કોરોનાગ્રસ્ત છે, બીજી તરફ પાકિસ્તાનથી આવેલી નવી આફતે અનેક રાજ્યોને હાલાકીમાં મૂક્યા છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કહેર વર્તાવ્યા બાદ હવે તેણે યુપી પર હુમલો કર્યો છે. આ સાથે તેને પહોંચી વળવા માટે રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જાણો આ નવી આફત શું છે

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ