તીડ આક્રમણ / ગુજરાત પર ફરી તીડનો વધ્યો આંતક, આ જિલ્લામાં ધામા નાંખતા ખેડૂતો પરેશાન

Locusts attack banaskantha district gujarat farmer

ગુજરાત પર એક તરફ કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યના ખેડૂતો માથે તીડનું સંક્ટ પણ થોડા સમયના અંતરે આવી પડે છે. અગાઉમ આપવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં તીડુનું વધુ એક આક્રમણ જુન મહિનામાં જોવા મળશે. જેમાં રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં ફરી તીડનું આક્રમણ થાય તેવી શક્યતાઓ દર્શાવામાં આવી હતી. ત્યારે રાજ્યના બનાસકાંઠા સુઇગામ તાલુકામાં તીડના ધામા જોવા મળતાં ખેડૂતોની પરેશાનીમાં વધારો થયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ