લાલ 'નિ'શાન

અલર્ટ / ગુજરાતથી 200 કિમી દૂર બોર્ડર પર દેખાયું તીડનું સૌથી મોટું ઝુંડ

locusts again invasion banaskantha

બનાસકાંઠામાં ફરી એકવાર તીડનો ખતરો તોળાઈ રહ્યો છે. ગુજરાતથી 200 કિમિ દૂર બાડમેરમાં તીડ દેખાતાલ છે. ત્યારે તીડ દેખાતા તંત્ર એલર્ટ થયું છે. બાડમેરમાં તીડ દેખાતા કેન્દ્રની બે ટિમો તૈનાત કરી દેવામાં આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ