ત્રાસ / ઉત્તર ગુજરાતના ખેડૂતોના ખેતરો પર કરોડો તીડનું આક્રમણ, એકલો ખેડૂત શું કરશે?

Locust infiltrated from entering Banaskantha

ઉત્તર ગુજરાતમાં હાલ ખેડૂતો પર આકાશી આફત ઊતરી છે. છેલ્લાં એક સપ્તાહથી  કરોડો તીડ જગતના તાતની કમાણીનું ભક્ષણ કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતના 4 જિલ્લાના હજારો ખેડૂતો તીડના આક્રમણનો ભોગ બન્યા છે. એક તરફ ખેડૂતો તીડને ભગાડવા માટે પરંપરાગત ઉપાયો અજમાવી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ