તીડ સંકટ / સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તીડનું ઝુંડ ત્રાટક્યું, બાજરી-તલના પાકનો સોથ વાળી દીધો, હાલારમાં પણ આક્રમણનો ખતરો

locust infiltrated bhavnagar jamnagar district farmer gujarat

કોરોના સંકટ વચ્ચે તીડનું પણ સંકટ સામે આવ્યું છે. આફ્રિકા તરફથી આવેલું તીડનું મોટું ઝુંડ ગુજરાત તરફ વળ્યું છે. સૌરાષ્ટ્ર અને હાલરના ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં તીડના ટોળા જોવા મળ્યા છે. જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારા થયો છે. તો હાલારના જિલ્લાઓમાં તીડના આક્રમણનો ખતરો હોવાથી તંત્ર દ્વારા 1077 નંબરની હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ