આકાશી આફત / તીડના ત્રાસથી જુઓ વાવ પંથકમાં સૌથી વધુ નુકસાન ક્યાં અને કયા પાકને થયું

locust attack in banaskantha cumin crop was destroyed

બનાસકાંઠામાં આકાશી આફતે ખેડૂતોને તારાજ કરી મૂક્યા છે. ખેડૂતો માંડ રાહતનો શ્વાસ લે ત્યાં તીડ તેમને દોડતા કરી દે છે. પાછતરૂં ચોમાસુ, કમોસમી વરસાદ અને તીડ તેમજ ઠારે બનાસકાંઠાના ખેડૂતોની ખેતીને બરબાદ કરી નાંખી છે. ખેતરમાં ચોમાસુ, શિયાળુ બેય પાક તારાજ થઈ ગયા છે. છેલ્લા પાંચ દિવસથી તીડ બોલાવી રહ્યા છે ત્રાહિ ત્રાહિ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ