Viral Video / હદ છે હો! લાલચ અહા લપલપા! કચોરી ખાવાની તલપના કારણે ડ્રાઇવરે ટ્રેન રોકી દીધી Video થયો વાયરલ

locomotive driver stopped the train to take kachori in rajasthan

રાજસ્થાનના અલવરમાં કચોરી ખાવા માટે ટ્રેનના એન્જિન લોકો પાયલટે સ્ટેશન પહેલા આઉટર પર ટ્રેન રોકી દીધી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ