ફાયટર પ્લેન / દેશની તાકાતમાં થશે વધારો, બાલાકોટ સ્ટ્રાઇક બાદ વાયુસેના કરશે મોટો કરાર

Lockheed Says F21 Jets Will Not Be Sold To Any Other Country

ફાઇટર પ્લેનને લઇ અમેરિકાની કંપનીએ ભારતને એક ઓફર કરી છે. જેમાં અમેરિકી વિમાન કંપની લોકહીડ માર્ટિને કહ્યું કે, ભારત તરફથી 114 ફાઇટર પ્લેન ખરીદવા માટે તેમને નવા F-21 ફાઇટર પ્લેનનો ઓર્ડર મળે છે તો તેઓ અન્ય દેશને આ ફાઇટર પ્લેનનું વેચાણ નહીં કરે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ