Coronavirus / WHO એ કહ્યું કોરોના સામે લૉકડાઉન પર્યાપ્ત નહીં, આ દેશના મોડલને અપનાવા પર મૂક્યો ભાર

Lockdowns not enough to defeat coronavirus WHO Ryan

કોરોના વાયરસના કારણે દેશના કેટલાક રાજ્યોમાં આજથી લૉકડાઉનની સ્થિતિ જોવા મળશે. માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાના ઘણા દેશમાં લોકોના આવન-જાવન અને ઘરમાંથી બહાર નીકળવા પર પ્રતિબંધ મુકી દીધો છે. દરેક લોકોનો પ્રયત્ન છે કે કોરના વાયરસને ઓછામાં ઓછો ફેલવાને લઇને રોકવામાં આવે. આ વચ્ચે હવે લૉકડાઉનને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી નિવેદન સામે આવ્યું છે. WHO દ્વારા જણાવામાં આવ્યું કે કોરોના વાયરસનો ફેલાવો રોકા માટે માત્ર લૉકડાઉન પર્યાપ્ત નથી. 

બ્રેકિંગ ન્યૂઝ