મહેનત / લૉકડાઉનમાં ભાંગી પડેલા પિતાના ધંધા ટકાવી રાખવા સીમરન નોકરીની રાહે ન બેસીને શરૂ કરી દીધું આ કામ

lockdown women business coronavirus ahmedabad family simran

કોરોનાના કહેરે દુનિયાની  ઘણી વ્યવસ્થાઓ ધ્વસ્ત કરી દીધી છે. કોરોનાના પરિણામે લોકડાઉન જરૂરી બની ગયું પરંતુ તેના કારણે અનેક લોકોની આજીવિકાને મોટો ફટકો પડ્યો. જો કે, કોરોના સંકટે સર્જેલા આ પડકાર વચ્ચે કેટલાક એવા લોકો અડીખમ ઉભા રહ્યા કે જેમને પોતાની જવાબદારીનું ભાન ચેનથી સૂવા દેતું ન હતું. આજે આપણે વાત કરવી છે એ એક એવી યુવતીને કે જે જોબની રાહ ન જોઈ બેસી ન રહી, પરંતુ જરૂર પડી તો પોતાના પિતાના વ્યવસાયને ટકાવી રાખવા બનતી મદદ કરી છૂટી. કોણ છે આ યુવતી...

બ્રેકિંગ ન્યૂઝ