Ek Vaat Kau / લૉકડાઉન પૂર્ણ થવાના મળી ગયા સંકેત, જાણો 17 મે પછી શું?

દેશભરમાં લૉકડાઉન હવે 17 મે પછી લંબાશે નહીં તેવા સંકેત મળી રહ્યાં છે. જેની સૌથી મજબૂત સાબિતી આપી રેલ્વેએ. ત્યારે જાણીએ કે શું હવે ખરેખર લૉકડાઉન ખતમ થઈ જશે અને જો થઈ ગયું તો તેના પછીનો શું પ્લાન હોઈ શકે? જાણો આજની Ek Vaat Kau માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ