VIRAL / રામાયણની શૂટિંગ દરમિયાન કેમેરા પાછળ શું થતું હતું, શોની 'સીતા'એ જણાવ્યું

Lockdown what used to happen behind the camera ramanand sagar ramayan dipika chikhlia

લોકડાઉનને કારણે દૂરદર્શન પર 90ના દાયકાના શોઝ પ્રસારિત કરવામાં આવી રહ્યાં છે. જેથી આ શોઝથી જોડાયેલા કિસ્સા અને કલાકારો પણ ચર્ચામાં આવી ગયા છે. ત્યારે હાલમાં જ રામાયણમાં સીતાની ભૂમિકા ભજવનાર દીપિકા ચિખલિયાએ જણાવ્યું કે, રામાયણની શૂટિંગ વખતે કેમેરાની પાછળ શું થતું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ