લૉકડાઉન / જાણો હૉટસ્પોટ અને વિસ્તારને સીલ કરવામાં શુ હોય છે તફાવત, આ સમયે શું અને કેવી રીતે મળશે?

lockdown vs sealing coronavirus covid 19 hotspots seal area in india

દેશભરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 4714 થઈ છે અને સાથે જ 149 લોકોના મોત થયા છે તો 410 લોકો સાજા થયા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 773 કેસ સામે આવ્યા હતા તો મંગળવારે 32 લોકોના મોત થયા હતા. લોકોની સુરક્ષાને લઈને લૉકડાઉનની સાથે સોશ્યલ ડિસ્ટન્સિંગની પણ જાહેરાત કરાઈ છે. તો જાણો લૉકડાઉનમાં કઈ રીતે વિસ્તારોને હૉટસ્પોટ અને સીલ કરવા માટે પસંદ કરવામાં આવે છે અને આ સમયે દેશવાસીઓને તમામ જરૂરી સુવિધાઓ માટે કેવી વ્યવસ્થા કરાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ