બેદરકારી / રાજકોટ-અમદાવાદમાં લૉકડાઉનનો ખુલ્લેઆમ ભંગ, કોરોના હોય જ નહીં તેમ લોકોનો મેળો ભરાયો

lockdown Violation rajkot Ahmedabad coronavirus

એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી છે. લોકડાઉન-2 ની સફળતા માટે સમગ્ર તંત્ર કામે લાગ્યું છે. છતાં રાજકોટ જિલ્લામાં લોકડાઉનના વારંવાર ધજાગરા ઉડી રહ્યાં છે. બીજી તરફ અમદાવાદમાં પણ લોકડાઉનનો ખુલ્લેઆમ ભંગ જોવા મળ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ