લોકડાઉન / લ્યો બોલો! રાજકોટના પાનના ગલ્લામાં અનોખી ચોરી, ચોર પૈસા નહીં પરંતુ આ વસ્તુ ચોરી ગયા

Lockdown Theft Pan masala shop mavdi road rajkot

સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે રાજકોટમાં કોરોનાની રાહત જણાય રહી છે. રાજકોટમાં છેલ્લા 6 દિવસથી એકપણ કેસ પોઝિટિવ નથી આવ્યો. જિલ્લામાં કુલ 10 કેસ નોંધાયેલા છે. ત્યારે હાલ લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે તેવામાં શહેરમાં પાનના ગલ્લામાંથી અનોખી ચોરીની ઘટના સામે આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ