થાઈલેન્ડ / દારૂની દુકાનો ખૂલતા જ હાલત જુઓ કેવી થઈ, સુનીલ ગ્રોવરે શેર કર્યો મજેદાર વીડિયો

Lockdown sunil grover shares video of people buying alcohol liquor stores re open

દેશમાં લોકડાઉનને કારણે અત્યાર સુધી દારૂનું વેચાણ બંધ હતું અને જનતા આ વાતથી ઘણી જ નારાજ પણ હતી. જોકે, આજથી લોકડાઉન 3.0ની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ સરકારે ઘણાં રાજ્યોમાં દારૂના વેચાણ પર લાગેલાં બેનને હટાવી દીધું છે. ભારતમાં રેડ, ઓરેન્જ અને ગ્રીન એમ ત્રણ રાજ્યોમાં વિભાજિત કરવામાં આવ્યાં છે. આ ઝોન્સ પ્રમાણે દેશમાં દારૂનું વેચાણ શરૂ કરાયું છે. એવામાં દારૂનું વેચાણ શરૂ થતાં જ લોકોએ લૂંટ મચાવવાનું શરૂ કરી દીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ