કોરોના વાયરસ / લૉકડાઉનની સાઈડ ઈફેક્ટ: જાયે તો જાયે કહાં, ભૂખ્યાં-તરસ્યાં અને છોલાયેલા પગે પકડી વતનની વાટ

lockdown Side effect Poor labor pedestrian surat ahmedabad vadodara coronavirus

જ્યારે-જ્યારે દેશ કોઈ મહામારીનો ભોગ બને છે ત્યારે-ત્યારે ગરીબ લોકો તેનો ભોગ બને છે. કોરોના વાયરસની દહેશતને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન થઇ ગયું છે. ગુજરાતમાં હાલ લોકડાઉનના પગલે ગરીબ લોકો રઝળી પડ્યાં છે. ગુજરાતમાં દૂરદૂરથી રોજગારી માટે મહાનગરોમાં મજૂરી માટે આવે છે. ત્યારે રાજ્યમાં કોરોનાના લૉકડાઉનથી થંભી ગયેલી બસો ક્યારે શરૂ થશે તેનું કાંઇ નક્કી નથી. તો બીજી તરફ મજૂરોને કોરોનાએ રઝળવા મજબૂર બનાવી દીધા છે. ત્યારે હાલ આ લૉકડાઉને તેમની હાલત દયનીય બનાવી દીધી છે. પાપી પેટ માટે શહેરોમાં આવેલા શ્રમિકોની હાલની પરિસ્થિતિ વિશે જાણીને તમે રડી પડશો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ