બોલિવૂડ / લોકડાઉનમાં આ શોઝની તૈયારીઓ થઈ શરૂ, દર્શકોને એન્ટરટેન કરવા મેકર્સે શોધ્યો આ રસ્તો

Lockdown online audition for kbc12 roadies ghar ghar singer madhuri dance show

કોરોના વાયરસને સમગ્ર દેશમાં તબાહી મચાવી છે. તેની અસરથી ક્રિકેટ, બોલિવૂડ સહિત સમગ્ર એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રી ઠપ થઈ ગઈ છે. જે ફિલ્મો બની ગઈ હતી તેને રિલીઝ કરવી અશક્ય છે અને જેનું શૂટિંગ ચાલી રહ્યું હતું એ પણ બંધ થઈ ગયું. આ જ રીતે ટીવીના વિવિધ લોકપ્રિય શોઝની પણ શૂટિંગ બંધ થઈ ગઈ છે અને શોના નવા એપિસોડ ટેલિકાસ્ટ થવાના બંધ થઈ ગયા છે. હવે લોકડાઉનનો સમય પણ ધીરે-ધીરે વધી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ