વડોદરા / લૉકડાઉનમાં 3 મહિનાનું ઘરનું ભાડું ન ભરી શકી તો જીજાજીએ કહ્યું, વડોદરા આવીજા કામ અપાવું અને પછી...

lockdown money crisis call girl young woman vadodara

લૉકડાઉનનાં સમયગાળાએ દેશમાં ગરીબ અને મધ્યમ વર્ગની પરિસ્થિતિ એટલી હદે કંગાળ કરી છે કે, નાણાંકીય ભીડમાં આવી ગયેલ રાજસ્થાનની એક યુવતી દેહવ્યાપાર કરવા માટે મજબૂર બની હતી. આ દરમ્યાન તેનાં પર જીવલેણ હુમલો થયો અને ત્યારબાદ જે હકીકત સામે આવી તે સમગ્ર વડોદર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ