મહામારી / રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે તંત્રનાં આ નિર્ણયથી લોકડાઉન લંબાવવાના મળ્યા સ્પષ્ટ સંકેત

કોરોનાના વધતા કહેરને લઇને રાજ્યમાં લોકડાઉન લંબાવવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે. કલેકટર તંત્રએ લોકડાઉન લંબાવવાના સંકેત આપ્યા છે. તંત્ર તરફથી 30 એપ્રિલ સુધીના પાસ ઇશ્યૂ કરાયા છે.. સેવાભાવી સંસ્થાઓને નવા પાસ 30 એપ્રિલ સુધીના ઇશ્યૂ કરવામાં આવ્યા છે...30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાઈ શકે છે...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ