રાજકોટ / લોકડાઉનમાં નકલી પોલીસ બનીને આરામથી ફરી રહ્યો હતો યુવક, પોલીસે પકડ્યો અને પછી...

lockdown man fake police rajkot gujarat

દેશભરમાં કોરોનાના કહેરના કારણે હાલ લોકડાઉનની સ્થિતિને છે. પરંતું લોકડાઉનની સ્થિતિમાં કેટલાક લોકો બહાર નીકળવા માટે વિવિધ કીમિયા અજમાવતા રહે છે. આવી જ રીતે રાજકોટનો એક શખ્સ નકલી પોલીસના વેશમાં રાજકોટની લટાર મારવા નીકળ્યો હતો. જો કે, સાચી પોલીસ સામે આવી જતાં આ શખ્સની પોલ ઝડપાઇ ગઇ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ