રાહત / આ રાજ્યની સરકારે કરી રાહત પેકેજની જાહેરાત, ધોબી-વાળંદ-ટેક્સી ડ્રાઈવરને સરકાર આપશે આટલી રકમ

lockdown karnataka govt announces 1610 crore rupees package relief driver barber washerman five thousand

કર્ણાટક સરકારે ખેડૂતો, ફૂલોની ખેતી કરનારા સહિત ધોબી, વાળંદ, ટેક્સી ડ્રાઈવરને માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. આ જાહેરાતના આધારે કર્ણાટક સરકાર તેમને 5000 રૂપિયાની રકમ આપશે.

બ્રેકિંગ ન્યૂઝ