રાહતના સમાચાર / બેંક લોન ધારકોને મળશે આટલા ટકાની રાહત, આ બેંકોએ ઘટાડ્યા વ્યાજદર

lockdown indian overseas bank and bank of maharashtra revise marginal cost of funds based lending rates

લોકડાઉન વચ્ચે ગ્રાહકો માટે લોન લેવી સસ્તી થઈ ગઈ છે. દેશની મોટાભાગની ખાનગી અથવા જાહેર બેંકો લોન પરના વ્યાજ દરમાં સતત ઘટાડો કરી રહી છે. આ અંતર્ગત બે સરકારી બેંકોએ ગ્રાહકોને રાહત આપી છે. ચાલો જાણીએ આ કઈ બેંકો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ