કોરોના / આ રાજ્યની સરકારનો મોટો નિર્ણય, 29 મે સુધી લંબાવાયું લૉકડાઉન

lockdown in telangana extended till may 29

દેશમાં વધી રહેલા કોરોના વાયરસ વચ્ચે તેલંગાણા સરકારે એક મોટો નિર્ણય લીધો હતો, તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ KCRએ જણાવ્યું હતું કે, રાજ્યમાં લૉકડાઉનનો સમયગાળો વધારીને 29 મે સુધી કરવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ