પ્રતિબંધ / દેશમાં કોરોના ઘટતા કેસ વચ્ચે આ રાજ્યો હજુ 'લૉક', ક્યાંક લૉકડાઉન તો ક્યાંક કર્ફ્યૂ લંબાવાયું

lockdown in tamilnadu and curfew in tripura extended

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસ વધતાં જોવા મળી રહ્યા છે. એક બાજુ જ્યાં ગુજરાત જેવા રાજ્યો અનલોક થઈ રહ્યા છે ત્યાં તમિલનાડુમાં લૉકડાઉન લંબાવવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ