શટરડાઉન / સુરતમાં ક્લસ્ટર લોકડાઉન માટે SRP ઉતારાઈ, તો આ વિસ્તારોમાં સેલ્ફ LOCKDOWNની તૈયારીઓ

 lockdown in Surat for coronavirus in Gujarat

સુરતમાં કલસ્ટર વિસ્તારોમાં લોકડાઉનનો કડકાઇથી અમલ કરાવવા DYSP કક્ષાના અધિકારીઓ ફાળવાયા અને SRP પણ ફાળવાઈ તો વળી કેટલા વિસ્તારમાં સેલ્ફ લોકડાઉનનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરત કોરોના મામલે અમદાવાદથી પણ આગાળ નીકળી રહ્યુ છે ત્યારે હવે વણસેલી બાજી ફરીથી સુધારવા સુરતમાં લોકો જાતે જ લોકડાઉન કરી રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x