Coronavirus / શાબાશ ઈન્ડિયા : લૉકડાઉનમાં જુઓ આ રીતે કોરોનાને હરાવી શકાય, ગુજરાતીઓએ પણ દાખવી સમજદારી

lockdown in india people following social distanci	ng in unique way to buy essential things

21 દિવસોનું લૉકડાઉન જાહેર થયા બાદ પીએમ મોદીનું ભાષણ પૂર્ણ થાય એ પહેલા જ લોકોએ દુકાનો પર ભીડ લગાવવાનું શરૂ કરી દીધું. પીએમ મોદી તેના પર નારાજ પણ થયા હતા. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે જરૂરી વસ્તુઓની દુકાનો બંધ નહીં થાય. હવે લોકો સામાન ખરીદતી વખતે જે પ્રકારે સમજદારી દર્શાવી રહ્યા છે, તેનાથી બાકી લોકોએ શીખવાની જરૂર છે. 

બ્રેકિંગ ન્યૂઝ