કોરોના / આવતીકાલથી બંગાળમાં સંપૂર્ણ લોકડાઉન, આટલા દિવસો સુધી રહેશે લાગુ

Lockdown in Bengal from 16 to 30 May

પશ્ચિમ બંગાળમાં પણ લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે. મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયે તેનો આદેશ જાહેર કર્યો છે. જે અનુસાર 16થી 30મે સુધી બંગાળમાં લોકડાઉન રહેશે. આ સમયે ફક્ત જરૂરી સેવાઓ જ ચાલુ રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ