Coronavirus / સર્વે : લૉકડાઉનથી દેશના 54 ટકા લોકોની આવકમાં ઘટાડો, તો આટલા ટકા લોકોએ ખર્ચ ઘટાડ્યો

lockdown impact on income 54 percent indian s face salary loss

લૉકડાઉનને કારણે દેશમાં ખર્ચ કરવાની રીતોમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. ભારતીય ગ્રાહકો પર કરવામાં આવેલા એક સર્વે મુજબ દેશના 67 ટકા લોકોએ પોતાના ખર્ચાઓમાં ઘટાડો કર્યો છે. કન્સલ્ટિંગ ફર્મ Mckinsey મુજબ દેશના 54 ટકા લોકોની આવકમાં ઘટાડો આવ્યો છે. તેમાંથી મોટી સંખ્યામાં લોકોને પોતાનો રોજગાર ગુમાવો પડ્યો છે અથવા તો પગારમાં કાપ મુકાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ