બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Video: દેશના આ 2 શહેરોમાં લાગુ કરી દેવાયું લોકડાઉન! પોલીસે અવરજવર પર લગાવી રોક

ઓપરેશન સિંદૂર / Video: દેશના આ 2 શહેરોમાં લાગુ કરી દેવાયું લોકડાઉન! પોલીસે અવરજવર પર લગાવી રોક

Last Updated: 01:24 PM, 10 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાડમેર અને જેસલમેર બન્ને સ્થળોએ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા.. પાકિસ્તાન આ બન્ને સ્થળોને નિશાન બનાવી શકે છે તેવી સંભાવનાને પગલે બન્ને સ્થળોએ લોકડાઉન જાહેર કરાયું છે.

પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ડ્રોન હુમલા બાદ રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં તણાવભર્યો માહોલ છે... સુત્રોનું કહેવું છે કે પરિસ્થિતિને જોતા રાજસ્થાનના સરહદી જિલ્લા બાડમેર અને જેસલમેરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે..

Vtv App Promotion

બાડમેર અને જેસલમેર બન્ને સ્થળોએ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા.. પાકિસ્તાન આ બન્ને સ્થળોને નિશાન બનાવી શકે છે તેવી સંભાવનાને પગલે બન્ને સ્થળોએ લોકડાઉન જાહેર કરાયું છે.

આ પણ વાંચોઃ

ભુજ સહિત ગુજરાત બહારના આ વિસ્તારોને પણ નાપાક પાકિસ્તાને કર્યા ટાર્ગેટ, સ્કૂલોને પણ ના છોડી

પાકિસ્તાને ફલોદીમાં 10 સ્થળોએ અને પોખરણમાં 5 સ્થળોએ ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના ડ્રોન તોડી પાડ્યા હતા. બાડમેરમાં પણ 100 થી વધુ ડ્રોન આકાશમાં ફરતા જોવા મળ્યા હતા. તેથી અહીં પણ ડ્રોન હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી છે. અહીં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dron Attack Jesalmer Lockdown
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ