લોકડાઉન / રાજ્ય સરકારની કચેરીઓમાં આજથી 33 ટકા સ્ટાફ સાથે કામકાજ શરૂ

lockdown gujarat government office start coronavirus

દેશભરમાં કોરોના કહેર વચ્ચે જાહેર લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેને લઇને સાવચેતીના પગલે ગુજરાતમાં રાજ્ય સરકારની કચેરીઓ બંધ કરી દેવામાં આવી હતી. જો કે લોકડાઉન-2માં પરિસ્થિતિને નજરમાં રાખી 20 તારીખ પછી સરકારી કચેરી તેમજ અન્ય ઔદ્યોગિક એકમ શરૂ કરવા અંગે જણાવામાં આવ્યું હતું. જેને લઇને આજથી રાજ્ય સરકારની કચેરીઓમાં કામકાજ શરૂ થવા જઇ રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ