લોકડાઉન / ખેડૂતોના હિતમાં નિર્ણયઃ રાજ્ય સરકારે APMC એકટમાં કર્યો એવો સુધારો કે થશે રાહત

Lockdown gujarat government apmc act farmer happy

ગુજરાતમાં કોરોના વાયરસના પગલે જાહેર કરવામાં આવેલા લોકડાઉનને લઇને રાજ્યની જનતા સહિત ખેડૂતોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત APMC એક્ટમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે રાજ્ય સરકારે એક્ટમાં સુધારા સાતે જાહેરનામું બહાર પાડ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ