ખરીદી / લોકડાઉન ભલે હોય છતાં અક્ષય તૃતીયાના દિવસે લોકોએ ઘરે બેઠાં સોનાની આટલાં કરોડની ખરીદ્યી કરી

lockdown gold purchase akshaya tritiya mobile whatsapp

દેશભરમાં અક્ષય તૃતીયાના પર્વને સૌભાગ્ય અને સમૃદ્ધિના તહેવાર તરીકે હર્ષભેર અને ઉલ્લાસ સાથે મનાવામાં આવે છે. એક માન્યતા મુજબ આ દિવસે સોનું અથવા જ્વેલરી ખરીદવાથી ઘરમાં ખુશહાલી આવે છે. આ જ કારણ છે કે ધનતેરસની જેમ અક્ષય તૃતીયાના દિવસે ભારતમાં સોનાનું ઘણું ખરીદવામાં આવે છે અને વેચાણ થાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ